2 કરિંથીઓ 12:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારાથી કંઈ સ્વાર્થ સાધ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા, તેઓમાંના કોઈની મારફતે મેં તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પણ કેવી રીતે? તમારી પાસે સંદેશવાહકો મોકલીને મેં તમારો કોઈ લાભ ઉઠાવ્યો છે? Viz kapitolaપવિત્ર બાઈબલ17 તમારા પ્રતિ મોકલેલા કોઈ પણ માણસોનો ઉપયોગ કરીને શું તમને છેતર્યા છે? ના! તમે જાણો છો મેં એમ નથી કર્યુ. Viz kapitola |