2 કરિંથીઓ 12:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સારું, એમ છે તો મેં તમારા પર બોજ નાખ્યો નહિ, પણ ચાલાક હોવાથી મેં તમારા ભોળપણનો લાભ લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ તમે ભલે એમ ધારો કે મેં પોતે તમારા પર બોજો ન નાખ્યો, પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 આમ, હું તમારે માટે બોજારૂપ નહોતો, એ વાત સાથે તમે સંમત થશો. પણ કોઈ એવું કહેશે કે મેં ચાલાકી વાપરીને અને જૂઠું બોલીને તમને ફસાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ16 એ સ્પષ્ટ છે કે હું તમને બોજારુંપ નહોતો. હું ચાલાક હતો અને તમને પકડવા જૂઠનો ઉપયોગ કરતો હતો તેવું તમે વિચારો છો. Viz kapitola |