2 કરિંથીઓ 11:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તમારી સેવા બજાવવા માટે મેં બીજા વિશ્વાસી સમુદાયોને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તમારી સેવા બજાવવા માટે મેં બીજી મંડળીઓને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તમારી મયે સેવા કરી ત્યારે મેં જાણે કે બીજી મંડળીઓને લૂંટીને નાણાકીય મદદ મેળવી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ8 મેં બીજી મંડળીઓ પાસેથી વળતર સ્વીકાર્યુ છે. મે તેમના નાણાં લીધા કે જેથી હું તમારી સેવા કરી શકું. Viz kapitola |