Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 11:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને નગરની બહાર ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 પણ મને ટોપલામાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી ઉતારી મૂકવામાં આવ્યો, અને એ પ્રમાણે હું તેના હાથમાંથી બચી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 પણ કોટ પરની બારીમાંથી મને ટોપલાની મારફતે નીચે ઉતારી દેવામાં આવ્યો, અને હું તેના હાથમાંથી છટકી ગયો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

33 પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 11:33

Následuj nás:

Reklamy


Reklamy