2 કરિંથીઓ 11:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 આ બીજી વાતો ઉપરાંત, રોજ મારા પર બોજ, એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા, રહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 આ બહારની વાતો ઉપરાંત એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે, એટલે બધી મંડળીઓ વિષેની ચિંતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 આવી બીજી બધી બાબતો ઉપરાંત દરરોજ સર્વ મંડળીઓની ચિંતાનો બોજ તો રહ્યો જ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ28 અને બીજી ઘણી સમસ્યાઓ છે. તેમાંની એક તે મારે બધી મંડળીઓની સંભાળ રાખવાની તે છે. દરરોજ હું તેમના વિષે ચિંતીત રહું છું. Viz kapitola |