2 કરિંથીઓ 10:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હું ચાહતો નથી કે હું તમને મારા પત્રો દ્વારા બીવડાવનાર જણાઉં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હું તમને પત્રોદ્વારા ડરાવનાર જેવો ન દીસું, એ હેતુથી [હું આ લખું છું]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મારા પત્રો દ્વારા હું તમને ડરાવવા માગું છું એવું નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ9 હું એમ નથી ઈચ્છતો કે તમે એમ ધારો કે મારા પત્રો વડે હું તમને ડરાવવા માગું છું. Viz kapitola |