2 કરિંથીઓ 10:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જયારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને જ્યારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તમે તમારી સંપૂર્ણ વફાદારી સાબિત કરી બતાવો તે પછી બિનવફાદારીના પ્રત્યેક કૃત્યની શિક્ષા કરવા અમે તૈયાર રહીશું. Viz kapitolaપવિત્ર બાઈબલ6 જે આજ્ઞાંકિત નથી તેવી દરેક વ્યક્તિને શિક્ષા કરવા અમે તૈયાર છીએ. પણ પ્રથમ તમે સંપૂર્ણ આજ્ઞાંકિત બનો. Viz kapitola |