2 કરિંથીઓ 10:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેવું કહેનારા માણસે સમજી લેવું કે, જેવા અમે દૂરથી પત્રો ધ્વારા બોલનાર છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એવું બોલનારે સમજવું જોઈએ કે અમે દૂર હોવા છતાં પત્રોમાં લખેલી બાબતથી જેવા દેખાઈએ છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે, કામથી પણ દેખાઈશું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 એવી વ્યક્તિએ સમજવું જોઈએ કે અમે દૂર હોઈએ ત્યારે અમે અમારા પત્રોમાં જે લખીએ છીએ અને તમારી સાથે હોઈએ ત્યારે જે કરીએ છીએ, એ બેમાં કંઈ જ તફાવત નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ11 તે લોકોએ આ જાણવું જોઈએ: અમે અત્યારે તમારી સાથે નથી; તેથી પત્રો દ્વારા આ વસ્તુ અમે કહીએ છીએ. પરંતુ જ્યારે અમે ત્યાં તમારી સાથે હોઈશું ત્યારે અમે એજ પ્રભાવ દર્શાવીશું જે અમે પત્રમાં દર્શાવ્યો છે. Viz kapitola |