૨ કાળવૃત્તાંત 9:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 સુલેમાનની પાસે ઘોડા અને રથોને માટે ચાર હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા, તેણે તેઓને રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 સુલેમાનની પાસે ઘોડાઓને માટે અને રથોને માટે ચાર હજાર તબેલા, તથા બાર હજાર સવારો હતા, તેણે [તેમને] રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 શલોમોન રાજા પાસે રથો અને ઘોડાઓ માટે ચાર હજાર તબેલા અને ઘોડેસ્વારો હતા. તેણે તેમાંના કેટલાક યરુશાલેમમાં અને બાકીના રથ-નગરોમાં રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ25 સુલેમાન પાસે ઘોડાઓ અને રથો માટે 4,000 તબેલા તેમજ 12,000 ઘોડેસવારો હતા, એમાંના કટેલાંક એણે રથનગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા. Viz kapitola |