Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 9:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સુલેમાને તેના સર્વ પ્રશ્નોના જવાબ તેને આપ્યાં; સુલેમાન માટે કંઈ જ અઘરું હતું નહિ; જેનો જવાબ તેણે આપ્યો ના હોય એવો કોઈ જ પ્રશ્ન ન હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સુલેમાને તેને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા; જેનો જવાબ તેને તેણે આપ્યો ન હોય એવી એકે બાબત નહોતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 શલોમોને બધા પ્રશ્ર્નોના ઉત્તર આપ્યા; એવો એક પણ પ્રશ્ર્ન નહોતો કે જેનો તે ખુલાસો કરી ન શકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 સુલેમાન આગળ આવીને, તેણે પોતાના મનમાં હતા તે બધાં પ્રશ્ર્નો પૂછયા અને સુલેમાને તેના બધા જ પ્રશ્ર્નોના જવાબ આપ્યા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 9:2

Následuj nás:

Reklamy


Reklamy