Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 8:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ જેઓ બિન ઇઝરાયલીઓ હતા, તે લોકોમાંના જે સઘળા બાકી રહ્યા હતા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓમાંના જે બાકી રહ્યા હતા અને જેઓ ઇઝરાયલના વંશના નહોતા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7-8 ઇઝરાયલીઓએ દેશનો કબજો લીધો ત્યારે કનાનના જે લોકોનો તેમણે નાશ નહોતો કર્યો તેમના વંશજો પર શલોમોને વેઠ નાખી. એમાં હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ હતા, જેમના વંશજો આજ સુધી ગુલામ રહ્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, યબૂસીઓ વગેરે બિન ઇસ્રાએલી લોકોમાંના જેઓ દેશમાં બાકી રહ્યા હતા,

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 8:7

Následuj nás:

Reklamy


Reklamy