૨ કાળવૃત્તાંત 8:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યાર પછી સુલેમાન અદોમ દેશમાં સમુદ્રકાંઠા પરનાં એસ્યોન-ગેબેર તથ એલોથ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પછી શલોમોન અકાબાના અખાતને કિનારે આવેલાં અદોમ પ્રદેશનાં બંદરો એસ્યોન ગેબેર અને એલાથમાં ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલાં એસ્યોનગેબેર અને એલોથ નગરોમાં ગયો. Viz kapitola |