૨ કાળવૃત્તાંત 7:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આ રીતે સુલેમાને અને તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ ઉત્તરમાં છેક હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી પર્વની ઊજવણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 આ પ્રમાણે તે સમયે સુલેમાનને તથા તેની સાથે હમાથના નાકાથી તે મિસરના નાળા સુધીના સર્વ ઇઝરાયલના મોટા સમુદાયે સાત દિવસ પર્વ પાળ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 શલોમોન અને સર્વ લોકે સાત દિવસ સુધી માંડવાપર્વ મનાવ્યું. ઉત્તરમાં છેક હમાથ ઘાટથી દક્ષિણમાં ઇજિપ્તના વહેળા સુધીના લોકોનો મોટો સમુદાય હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ8 આ રીતે સુલેમાને અને સર્વ ઇસ્રાએલીઓએ ઉત્તરમાં ઠેઠ હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી ઉત્સવ ઊજવ્યો. Viz kapitola |