૨ કાળવૃત્તાંત 7:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જો તું મારી સમક્ષ તારા પિતા દાઉદની જેમ ચાલશે, મેં તને જે આજ્ઞા આપી છે તેને તું આધીન રહેશે અને મારા વિધિઓ અને નિયમોનું પાલન કરશે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જેમ તારો પિતા દાઉદ ચાલ્યો તેમ જો તું મારી આગળ ચાલશે, ને જે આજ્ઞાઓ મેં તને આપી છે તે સર્વ પ્રમાણે કરશે અને મારા વિધિઓ અને હુકમો પાળશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 જો તું તારા પિતા દાવિદની જેમ મને નિષ્ઠાથી અનુસરીશ, મારા કહેવા પ્રમાણે કરીશ અને મારા નિયમો અને ફરમાનો પાળીશ, Viz kapitolaપવિત્ર બાઈબલ17 તારા પિતા દાઉદની જેમ જો તું મને આધીન રહેશે, હું જે કઇં કહું તે બધું કરશે અને મારા નિયમો અને કાનૂનનોનું પાલન કરશે, Viz kapitola |