૨ કાળવૃત્તાંત 7:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આ રીતે સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનું અને તેના મહેલનું બાંધકામ પૂરું કર્યું. જે કંઈ તેણે સભાસ્થાન તથા તેના ઘર સંબંધી વિચાર્યું હતું તે બધું જ તેણે સફળતાથી પૂરું કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એ પ્રમાણે સુલેમાને ઈશ્વરનું મંદિર તથા રાજાનો મહેલ પૂરાં કર્યાં. અને યહોવાના મંદિરમાં તથા પોતાના મહેલમાં જે બધું કરવાનું સુલેમાનના અંત:કરણમાં હતું તે તેણે નિર્વિધ્ને પૂરું કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 શલોમોને પ્રભુના મંદિર અને રાજમહેલનાં બાંધકામ પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે સફળતાપૂર્વક પૂરાં કર્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ11 આમ સુલેમાને દેવનાં મંદિરનું અને પોતાના મહેલનું બાંધકામ પૂર્ણ કર્યું. જે કાંઇ તેણે વિચાર્યુ હતું તે બધું જ તેણે પૂર્ણ કર્યુ. Viz kapitola |