૨ કાળવૃત્તાંત 6:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હવે મારા પિતા દાઉદના હૃદયમાં હતું કે, પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરને નામે સભાસ્થાન બાંધવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે ઇઝરાયલના ઇશ્વર યહોવાના નામને માટે મંદિર બાંધવાનું મારા પિતા દાઉદનાં અંત:કરણમાં હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 વળી, શલોમોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની આરાધના કરવા માટે મારા પિતા દાવિદે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું, Viz kapitolaપવિત્ર બાઈબલ7 “મારા પિતા દાઉદે યહોવા, ઇસ્રાએલના દેવના નામનું મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો હતો પણ યહોવાએ કહ્યું, Viz kapitola |