૨ કાળવૃત્તાંત 6:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તો પછી તમે જ્યાં રહો છો ત્યાં એટલે સ્વર્ગમાં તેમની પ્રાર્થના અને અરજ સાંભળજો અને તેમને મદદ કરજો. તમારા જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને માફ કરજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 તો તમે આકાશમાંથી, એટલે તમારા રહેઠાણમાંથી તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના સાંભળીને તેઓનો પક્ષ લેજો; અને તમારા લોક જેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને ક્ષમા કરજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 તો તેમની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેમનું સાંભળીને તમારા લોકનાં સર્વ પાપ ક્ષમા કરજો. Viz kapitolaપવિત્ર બાઈબલ39 તો તું તારા ધામ આકાશમાંથી તેમની પ્રાર્થના અને વિનવણી સાંભળજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે, અને તારા લોકોને તેમણે તારી વિરૂદ્ધ કરેલાં બધાં પાપો માટે ક્ષમા કરજે. Viz kapitola |