૨ કાળવૃત્તાંત 6:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 કદાચ જો તેઓ તેમના બંદીવાસમાંથી કે જ્યાંથી તેઓને બંદી બનાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમના પૂરા મનથી તથા આત્માથી તમારી તરફ પાછા ફરે અને કદાચ તેઓ તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તમે પસંદ કરેલા શહેર તથા તમારા નામ માટે મેં બાંધેલા આ સભાસ્થાન તરફ મોં કરીને પ્રાર્થના કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 વળી ત્યાં જો તેઓ પોતાના પૂરા તથા શુદ્ધ અંત:કરણથી તમારી તરફ ફેરવીને તેઓનો જે દેશ તમે તેઓના પિતૃઓને આપ્યો છે ને જે નગર તમે પસંદ કર્યું છે તથા જે મંદિર તમારા નામને માટે મેં બાંધ્યું છે, તેઓની તરફ [મુખ ફેરવીને] તેઓ પ્રાર્થના કરે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 અને એ દેશમાં તેઓ સાચી રીતે અને નિખાલસપણે તમારી તરફ ફરે અને આ દેશ જે તમે અમારા પૂર્વજોને આપ્યો છે, આ નગર જેને તમે પસંદ કર્યું છે અને આ મંદિર જેને મેં તમારા નામની ભક્તિ માટે બાંધ્યું છે તે તરફ ફરીને પ્રાર્થના કરે, Viz kapitolaપવિત્ર બાઈબલ38 અને જો તેઓ પૂરા મનથી તારી તરફ પાછા વળે અને તેં તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તે પસંદ કરેલા શહેર તથા તારા નામ માટે મેં બાંધેલા આ મંદિર તરફ મોં કરીને પ્રાર્થના કરે. Viz kapitola |