Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 6:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, એવું કોણ છે કે જે પાપ નથી કરતું? અને કદાચ રોષે ભરાઈને તમે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દો, જેથી તેઓ તેમને કેદ કરીને તેમના દેશમાં લઈ જાય પછી તે દૂર હોય કે નજીક હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, (કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી, )ને તમે તેઓ પર કોપાયમાન થઈને તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપો ને તેથી તેઓને દૂરના કે પાસેના દેશમાં બંદીવાન કરીને પકડી લઈ જવામાં આવે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 “તમારા લોક તમારી વિરુધ પાપ કરે, અને પાપ ન કરે એવું કોઈ છે જ નહિ. અને તમારા કોપમાં તમે તેમને તેમના શત્રુઓ આગળ હાર પમાડો અને તેમને કોઈ દૂરના કે નજીકના બીજા દેશમાં કેદીઓ તરીકે લઈ જવા દો, અને તે દેશ બહુ દૂર હોય,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

36 “જો તેઓ તારી વિરૂદ્ધ પાપ કરે, કોણ નથી કરતું? અને તું રોષે ભરાઇને તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દે. અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઇ જાય પછી એ દૂર હોય કે નજીક હોય,

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 6:36

Následuj nás:

Reklamy


Reklamy