૨ કાળવૃત્તાંત 6:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતિ સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તો તેઓની પ્રર્થના તથા તેઓની યાચના આકાશમાંથી સાંભળીને તમે તેઓનો પક્ષ લેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 તો તમે આકાશમાંથી તેમની આજીજી અને પ્રાર્થના સાંભળજો અને તેમને વિજય અપાવજો. Viz kapitolaપવિત્ર બાઈબલ35 તો તું તેઓની પ્રાર્થના તથા અરજી સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે. Viz kapitola |