Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 6:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 આ ઉપરાંત, વિદેશીઓ કે જેઓ તમારા ઇઝરાયલી લોકોમાંના નથી તેઓ સંબંધી: જ્યારે તેઓ તમારા મહાન નામને કારણે, તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે; જયારે તેઓ આવીને આ સભાસ્થાન તરફ ફરીને પ્રાર્થના કરે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 વળી પરદેશી કે જેઓ તમારા ઇઝરાયલી લોકમાંના ન હોય તેઓ જ્યારે તમારા મોટા નામ તથા તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા બાહુની ખાતર દૂર દેશથી આવે; ને આવીને તેઓ આ મંદિર તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 “દૂર દેશમાં રહેતા કોઈ પરદેશીને ખબર પડે કે તમે કેવા મહાન અને શક્તિશાળી છો અને સહાય કરવા તત્પર છો, અને તે આ મંદિરમાં આવીને તમને પ્રાર્થના કરે તો તમે તેની પ્રાર્થના સાંભળજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

32 “અને કોઇ વ્યકિત જે ઇસ્રાએલીઓમાંનો નથી એવો કોઇ વ્યકિત દૂર દેશથી તારા મહાન નામની અને પ્રચંડ શકિતની કીર્તિ સાંભળીને આવે અને આ મંદિર તરફ જોઇને પ્રાર્થના કરે,

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 6:32

Následuj nás:

Reklamy


Reklamy