૨ કાળવૃત્તાંત 6:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ અપરાધ કરે, ને તેને સોગન આપવા માટે તેને સમ ખવડાવવામાં આવે, ને તે આવીને આ મંદિરમાંથી તમારી વેદીની સમક્ષ સમ ખાય; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 “જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈનું ભૂંડું કર્યાનો આક્ષેપ હોય અને પોતે નિર્દોષ છે એવા સમ ખાવાને તેને આ મંદિરમાં વેદી સમક્ષ લાવવામાં આવે, Viz kapitolaપવિત્ર બાઈબલ22 “જ્યારે કોઇ વ્યકિત પાપ માટે દોષિત ઠરે, ગુનો કરે, અને તે અહીં પોતાની નિર્દોષતા પૂરવાર કરવાના સમ લે, Viz kapitola |