૨ કાળવૃત્તાંત 6:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હવે પછી, ઇઝરાયલના ઈશ્વર, હું તમને પ્રાર્થના કરું છું કે તમે તમારા સેવક દાઉદને જે વચન આપેલું તે પૂર્ણ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 માટે હવે, હે યહોવા, ઇઝરાયલના ઈશ્વર, તમે જે વચન તમારા સેવક દાઉદને આપ્યું છે તે પૂર્ણ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેથી, હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે તમારા સેવક દાવિદને આપેલું પ્રત્યેક વચન પૂર્ણ કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ17 માટે ઇસ્રાએલના હે દેવ યહોવા, હવે તું તારા સેવક મારા પિતા દાઉદને આપેલું એ વચન કૃપા કરીને પૂર્ણ કર. Viz kapitola |