Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 6:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા અને તમારા હાથોથી તે પૂરું કર્યું છે, જેમ અગાઉ કર્યું હતું તેવું આજે પણ કરો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તમારા સેવક મારા પિતા દાઉદને તમે જે વચન આપ્યું હતું, તે તેમની પ્રત્યે તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા, તે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજ છે તેમ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 તમે તમારે મુખે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે; તમારે હાથે એ આજે અક્ષરસ: પૂર્ણ થયું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 તે તારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન પાળ્યું છે, તઁ તારા મોઢેથી જે કહ્યું તે આજે, તેઁ તારા હાથથી કરી બતાવ્યું છે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 6:15

Následuj nás:

Reklamy


Reklamy