૨ કાળવૃત્તાંત 6:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 મેં ત્યાં કોશ મૂક્યો છે, તે કોશમાં ઈશ્વરે ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેમાં મેં કોશ મૂક્યો છે, એ કોશમાં યહોવાએ ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 મેં મંદિરમાં કરારપેટી મૂકી છે; જેમાં ઇઝરાયલી લોકો સાથે પ્રભુએ કરેલા કરારની શિલાપાટીઓ છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ11 અને મેં ઇસ્રાએલના દેવ યહોવાના નામનું મંદિર બાંધ્યું છે. અને તેમાં કરારકોશ મૂક્યો છે. આ કરારકોશમાં યહોવા અને ઇસ્રાએલના લોકો વચ્ચે થયેલો કરાર છે.” Viz kapitola |