Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેની જાડાઈ ચાર આંગળ હતી, તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં આશરે છ હજાર બેડાં પાણી સમાતાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેની જાડાઈ ચાર આંગળ હતી. તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં ત્રણ હજાર બાથ (એટલે આસરે છ હજાર બેડાં) સમાતાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 જળકુંડની બાજુની જાડાઈ 75 મીલિમીટર હતી. તેની કિનાર પ્યાલાની કિનાર જેવી ફૂલની પાંખડીઓની જેમ બહારની તરફ વળેલી હતી. જળકુંડમાં લગભગ સાઠ હજાર લિટર પાણી સમાતું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 એની જાડાઇ ત્રણ ઇંચ હતી. અને તેનો આકાર ખીલેલાં કમળ જેવો હતો. તેમાં 17,500 ગેલન પાણી સમાતું હતું.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 4:5

Následuj nás:

Reklamy


Reklamy