૨ કાળવૃત્તાંત 36:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 વળી નબૂખાદનેસ્સાર ઈશ્વરના સભાસ્થાનની કેટલીક સામગ્રી પણ બાબિલ લઈ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 વળી નબૂખાદનેસ્સારે યહોવાના મંદિરનાં કેટલાંક પાત્રો બાબિલ લઈ જઈને પોતાના [દેવના] મંદિરમાં મૂક્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 નબૂખાદનેસ્સાર પ્રભુના મંદિરના ખજાનામાંથી કેટલાંક પાત્રો લૂંટી ગયો અને તેને બેબિલોનમાં પોતાના રાજમહેલમાં રાખ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ7 વળી તે યહોવાના મંદિરની કેટલીક સામગ્રી પણ બાબિલ લઇ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી. Viz kapitola |