Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 35:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે ઈશ્વરને ચઢાવવા સારુ, લોકોનાં કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓને આપવા માટે તેઓએ દહનીયાર્પણોને અલગ કર્યાં. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે યહોવાને ચઢાવવા માટે, લોકોનાં કુટુંબોના વિભાગ પ્રમાણે તેઓને દહનીયાર્પણોને અલગ કર્યા. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 પછી તેમણે લોકો વચ્ચે એ પ્રાણીઓ અને આખલાને કુટુંબવાર વહેંચી નાખ્યાં, જેથી મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ તેમને ચડાવી શકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 અને દહનાર્પણમાં હોમવાના ભાગ જુદા પાડી સામાન્ય પ્રજાજનોના કુટુંબોને મૂસાનાં નિયમોમાં જણાવ્યા મુજબ યહોવાને ચઢાવવા માટે, વહેંચી આપતા હતા. એવું જ બળદોનું પણ કરવામાં આવ્યું.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 35:12

Následuj nás:

Reklamy


Reklamy