Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 35:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એમ પાસ્ખાવિધિ સેવાની પૂર્વ વ્યવસ્થા પૂરી થઈ અને રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પણ પોતપોતાનાં વર્ગો પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એમ સેવાની તૈયારી પૂરી થઈ. રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાની જગા ઉપર તથા લેવીઓ પોતપોતાના વર્ગો પ્રમાણે ઊભા રહયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 પાસ્ખાપર્વ માટે સઘળી વ્યવસ્થા થઈ ગઈ એટલે રાજાની આજ્ઞા પ્રમાણે યજ્ઞકારો પોતપોતાને સ્થાને અને લેવીઓ જૂથ પ્રમાણે ઊભા રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 સેવાની વ્યવસ્થા કરતાં યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પોતપોતાની ટૂકડીઓમાં રાજાના હુકમ મુજબ ગોઠવાઇ ગયા. તેમણે પાસ્ખાના બલિનો વધ કરવા માંડ્યો;

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 35:10

Následuj nás:

Reklamy


Reklamy