૨ કાળવૃત્તાંત 34:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસનાં ખંડેરોમાં આ પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મનાશ્શા, એફ્રાઈમ તથા શિમયોનનાં નગરોમાં અને છેક નફતાલી સુધી તેઓની આસપાસના ખંડેરોમાં તેણે એમ જ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મનાશ્શા, એફ્રાઈમ અને શિમયોનનાં નગરોમાં અને ઉત્તરમાં છેક નાફતાલી સુધીના ખંડિયેર વિસ્તારોમાં પણ તેણે એ જ પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેણે આ પ્રમાણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન, અને ઠેઠ નફતાલીના નગરોમાં કર્યું અને આસપાસના ખેદાન-મેદાન થઇ ગયેલા વિસ્તારોમાં પણ તેણે આમ જ કર્યુ. Viz kapitola |