Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 34:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પછી રાજાએ, યહૂદિયાના સર્વ માણસો તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, લેવીઓ અને નાનામોટાં સર્વ લોકોને પોતાની સાથે યહોવાહના ઘરમાં એકત્ર કર્યા. રાજાએ તેઓને સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 રાજા તથા યહૂદિયાના સર્વ માણસો, યરુશાલેમના રહેવાસીઓ, યાજકો, લેવીઓ તથા નાનામોટા તમામ લોકો યહોવાના મંદિરમાં ચઢી ગયા; અને કરારનું જે પુસ્તક યહોવાના મંદિરમાંથી મળ્યું હતું તેના સર્વ વચનો તેણે તેઓને વાંચી સંભળાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 અને યજ્ઞકારો, લેવીઓ તથા બાકીના ગરીબ તવંગર બધા લોકો સાથે તેઓ પ્રભુના મંદિરે ગયા. રાજાએ સૌની આગળ પ્રભુના મંદિરમાંથી જડી આવેલ કરારનું સમગ્ર પુસ્તક મોટેથી વાંચ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

30 તેણે યાજકો, લેવીઓ અને નાનામોટા સર્વ લોકોને પોતાની સાથે મંદિરમાં એકત્ર કર્યા. રાજાએ મંદિરમાંથી મળી આવેલા કરારનાં પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 34:30

Následuj nás:

Reklamy


Reklamy