Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 34:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, “તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એટલે શાફાન રાજાની પાસે તે લઈ ગયો. વળી રાજાને તેણે એવી ખબર પણ આપી, ” આપના સેવકો તેમને સોંપેલું કામ બરાબર કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો. તેણે કહ્યું, “આપના આદેશ પ્રમાણે અમે બધું કામ કર્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઇ ગયો અને કહ્યું, “આપના સેવકો તેમને સોંપેલું કામ કરી રહ્યાં છે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 34:16

Následuj nás:

Reklamy


Reklamy