૨ કાળવૃત્તાંત 34:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે માણસો વિશ્વાસુપણે કામ કરતા હતા. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા તથા કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા અને મશુલ્લામ તેઓના પર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જેઓ કુશળ સંગીતકાર હતા તેઓ પણ કામદારોને નિર્દેશ કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તે માણસોએ પ્રામાણિકપણે તે કામ કર્યું; મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ તથા ઓબાદ્યા તેઓના મુકાદમો હતા. કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા તથા મશુલ્લામ કામ ચલાવનાર હતા; તથા બીજા લેવીઓ પણ હતા, જેઓ વાજિંત્ર વગાડવામાં પ્રવીણ હતા, તે સર્વ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 કામ કરનાર માણસો પૂરેપૂરા પ્રામાણિક હતા. મરારીના ગોત્રના યાહાથ અને ઓબાદ્યા અને કહાથના ગોત્રના ઝખાર્યા અને મશુલ્લામ એ લેવીઓ તેમના કામ પર દેખરેખ રાખતા હતા. (બધા લેવીઓ નિપુણ સંગીતકારો હતા). Viz kapitolaપવિત્ર બાઈબલ12 એ માણસો પ્રામાણિકતાથી કામ કરતા હતા. મરારીના કુટુંબના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા અને કહાથના કુટુંબના ઝખાર્યા અને મશુલ્લામ તેમના ઉપર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જે કુશળ સંગીતકાર હતા. Viz kapitola |