Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 34:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓએ ઘડેલા પથ્થરો જોડવાને માટે જોઈતાં લાકડાં ખરીદવા સારુ તથા જે ઈમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને સારુ જોઈતા પાટડા લેવાને સારુ તે નાણાં સુથારોને અને કડિયાઓને આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એટલે કે ઘડેલા પથ્થરો, જોડવાને માટે જોઈતાં લાકડાં ખરીદવા માટે, તથા જે ઇમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને માટે જોઈતા પાટડા લેવાને તેઓએ તે પૈસા સુતારોને તથા મિસ્ત્રીઓને આપ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તેમણે તે રકમ યહૂદિયાના રાજાઓએ જર્જરિત થઈ જવા દીધેલ મકાનોની મરામત માટે પથ્થરો અને ઈમારતી લાકડું ખરીદવા કડિયા અને સુથારોને આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 સુથારોને અને કડિયાઓને આપી દીધી. જેથી તેઓ યહોબાના યહૂદાના રાજાઓ દ્વારા ભંગાર થઇ જવા દીધેલાં મોભ અને પાટિયા માટે લાકડું તેમજ ઘડેલા પથ્થર ખરીદી શકે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 34:11

Následuj nás:

Reklamy


Reklamy