૨ કાળવૃત્તાંત 34:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓએ તે નાણાં ઈશ્વરના સભાસ્થાન પર દેખરેખ રાખનારા કામદારોને સોંપ્યાં. તે માણસોએ ઘરમાં કામ કરનારા કામદારોને સભાસ્થાનની મરામત કરીને સમારવા સારુ તે આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેઓએ તે પૈસા યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા; અને યહોવાના મંદિરમાં કામ કરનાર કામદારોએ મંદિરની મરામત કરીને સમારવા માટે તે આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 એ રકમ પછી પ્રભુના મંદિરના સમારકામ માટે જવાબદાર માણસોને સોંપવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઈબલ10 ત્યારબાદ એ ચાંદી યહોવાના મંદિરમાં ચાલતા કામ ઉપર દેખરેખ રાખનારાઓને સોંપવામા આવી અને તેમણે એ ચાંદી મંદિરની મરામત કરવા માટે Viz kapitola |