૨ કાળવૃત્તાંત 32:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 હિઝકિયાની અન્ય બાબતો અને તેણે જે સારાં કાર્યો કર્યાં હતાં તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદિયાના અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 હિઝકિયાનાં બાકીના કાર્યો, તથા તેના સુકૃત્યો યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં, આમોસના પુત્ર યશાયા પ્રબોધકના સંદર્શનમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 હિઝકિયા રાજાના અમલના બીજા બનાવો અને તેનાં સર્ત્ક્યોની વિગતો આમોસના પુત્ર યશાયા સંદેશવાહકનાં સંદર્શનોમાં અને યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ32 હિઝિક્યાની અન્ય વાતો અને તેણે જે સારા કાર્યો કર્યા હતા તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલી છે. Viz kapitola |