૨ કાળવૃત્તાંત 31:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ આ ઢગલા ત્યાં કરવાનું કામ ત્રીજા માસમાં શરૂ કર્યું અને સાત માસમાં જ પૂરું કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્રીજા માસમાં તેઓએ ઢગલા વાળવા માંડ્યા, ને સાતમાં માસમાં એ કામ પૂરું કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ત્રીજા માસમાં ભેટો આવવાની શરૂ થઈ અને સાતમા માસના અંત સુધી ખડક્તી રહી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેમણે આ ઢગલા ખડકવાનું ત્રીજા મહિનામાં શરૂ કર્યુ અને સાતમાં મહિનામાં પૂરું કર્યુ. Viz kapitola |