૨ કાળવૃત્તાંત 31:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઇઝરાયલી લોકો તથા યહૂદિયાના માણસો જેઓ યહૂદિયાના નગરોમાં રહેતા હતા, તેઓએ પણ બળદો તથા ઘેટાંનો દશાંશ તથા પોતાના પ્રભુ ઈશ્વરને માટે પવિત્ર કરેલી વસ્તુઓ લાવીને તેમના ઢગલા કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ઇઝરાયલી લોકો તથા યહૂદિયાના માણસો જેઓ યહૂદિયાનાં નગરોમાં રહેતા હતાં, તેઓએ પણ બળદો તથા ઘેટાંનો દશાંશ તથા પોતાના ઈશ્વર યહોવાને સમર્પણ કરાયેલી વસ્તુઓ લાવીને તેમના ઢગલા કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 યહૂદિયાના રાજ્યનાં સર્વ નગરના રહેવાસીઓ તેમનાં ઢોરઢાંક અને ઘેટાંનો દશાંશ લાવ્યા. પ્રભુ તેમના ઈશ્વરને તેમણે સમર્પિત કરેલી ભેટો પણ પુષ્કળ પ્રમાણમાં લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ6 યહૂદાના ગામોમાં વસતા ઇસ્રાએલીઓ અને યહૂદિયો પણ તેમના દસમા ભાગના ઢોર અને ઘેટાં લઇ આવ્યા અને બીજી ભેટોનો દસમો ભાગ લઇ આવ્યા જે યહોવાને સમર્પિત કરાયો હતો અને તેના ઢગલા કર્યા. Viz kapitola |