Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 31:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 સમગ્ર પ્રજામાંનાં સર્વ બાળકો, પત્નીઓ, દીકરા તથા દીકરીઓની, તેઓની વંશાવળી પ્રમાણે ગણતરી કરવામાં આવી હતી. તેઓ પોતાના પવિત્ર કામ પર પ્રામાણિકપણે હાજર રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 સમગ્ર પ્રજામાંનાં સર્વ બાળકો, સ્ત્રીઓ, પુત્રો તથા પુત્રીઓને, તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યાં હતાં.તેઓ પોતાના પવિત્ર કામ પર પ્રામાણિકપણે હાજર રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તેઓ સૌની તેમનાં પત્ની, બાળકો અને અન્ય આશ્રિતો સહિત નોંધણી કરવામાં આવી હતી, કારણ, તેમને ગમે તે સમયે પવિત્ર સેવાકાર્ય બજાવવા તૈયાર રહેવું પડતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 આ રીતે, નોંધાયેલા સર્વ કુટુંબોના બાળકોને, પત્નીઓને તેઓ ખોરાક આપતા હતા, કારણકે તેઓ પોતાનો સર્વ સમય અને શકિત મંદિરનું કામ કરવામાં વાપરતા હતા અને તેઓ પાસે આવકનું બીજું કોઇ સાધન હતું નહિ.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 31:18

Následuj nás:

Reklamy


Reklamy