૨ કાળવૃત્તાંત 31:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેના હાથ નીચે એદેન, મિન્યામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા તથા શખાન્યાને, યાજકોના નગરોમાં નીમવામાં આવ્યા હતા. નગરોમાં સર્વ કુટુંબોના જુવાનોને તથા વૃધ્ધોને દાનનો હિસ્સો વહેંચી આપવાની જવાબદારી તેઓની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેના હાથ નીચે એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા તથા સખાન્યા, એમને પોતાના ભાઈઓને, મોટાને તેમ નાનાને, તેમના વર્ગો પ્રમાણે વહેંચી આપવા માટે યાજકોનાં નગરોમાં નીમ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 યજ્ઞકારોની વસાહતનાં નગરોમાં કોરેને તેના એ કાર્યમાં મદદ કરનાર લેવીઓમાં એદેન, મિન્યામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને શકન્યા હતા. તેઓ નાના કે મોટા સર્વ સાથી લેવીઓને તેમની સેવાના જૂથ પ્રમાણે ખોરાક વહેંચી આપતા. Viz kapitolaપવિત્ર બાઈબલ15 એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને સખાન્યાએ કોરેને મદદ કરી, યાજકોના નગરોમાં તેઓ રહ્યાં અને નાના મોટા સર્વ લેવીબંધુઓને તેમના વર્ગ અનુસાર તેમના ભાગની ફાળવણી કરતા હતા. Viz kapitola |