Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 30:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 આખી સભાએ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઊજવવાનો નિર્ણય કર્યો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી સમગ્ર પ્રજાએ બીજા સાત દિવસ સુધી પર્વ પાળવાનો ઠરાવ કર્યો. તેઓએ ઘણા આનંદથી બીજા સાત દિવસ સુધી પર્વ પાળ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 વળી, લોકોએ બીજા સાત દિવસ પર્વ ઉજવવાનો નિર્ણય કર્યો. તેમણે આનંદભેર એ ઉજવણી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 ત્યારબાદ સમગ્ર સંઘ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઉજવવા માટે સંમત થયો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 30:23

Následuj nás:

Reklamy


Reklamy