૨ કાળવૃત્તાંત 3:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 વળી તેણે સભાસ્થાનના મોભને, તેના ઊમરાઓને, તેની દીવાલોને અને તેનાં બારણાંઓને સોનાથી મઢાવ્યાં; દિવાલો પર કરુબો કોતરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 વળી તેણે મંદિરને, મોભોને, ઊમરાઓને, તેની ભીંતોને તથા તેનાં બારણાંને સોનાથી મઢ્યાં. અને ભીંતો પર કરુબો કોતર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેણે મંદિરના ભારટિયા, બારસાખો, દીવાલો અને બારણાં સોનાથી મઢાવ્યાં અને દીવાલો પર કરૂબો કોતરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેણે મંદિરનો અંદરનો ભાગ, તેના ઉંબરા, તેની પરસાળો તેની ભીંતો અને તેના બારણાં સોનાથી મઢાવ્યાં અને ભીંતો ઉપર ફરૂબોના ચિત્રો કોતરાવ્યાં હતાં. Viz kapitola |