૨ કાળવૃત્તાંત 3:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે પોતાની કારકિર્દીના ચોથા વર્ષમાં બીજા મહિનાની બીજી [તારીખે] બાંધકામ શરૂ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 શલોમોને પોતાના રાજ્યકાળના ચોથા વર્ષના બીજા મહિનાને બીજે દિવસે બાંધકામ શરૂ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ2 સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી. Viz kapitola |