Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 3:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 સુલેમાને સભાસ્થાન આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે કળશ મૂકાવ્યા હતા. તે પાંચ હાથ ઊંચા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 વળી સુલેમાને મંદિર આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે જે કળશ હતો, તે પાંચ હાથ ઊંચો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 રાજાએ સાડા પંદર મીટર ઊંચાઈના બે સ્તંભ બનાવ્યા અને તેમને મંદિરની મોખરે મૂક્યા. દરેક સ્તંભ પરનો કળશ 2.2 મીટર ઊંચો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા,

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 3:15

Následuj nás:

Reklamy


Reklamy