Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 29:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 આ કારણે આપણા પિતૃઓ તલવારથી મરણ પામ્યા છે અને એને લીધે આપણા દીકરા, દીકરીઓ તથા આપણી સ્ત્રીઓને બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જુઓ, આપણા પિતૃઓ તરવારથી મરણ પામ્યા છે, ને એને લીધે આપણા પુત્રો, આપણી પુત્રીઓ તથા આપણી સ્ત્રીઓ બંદીવાસમાં લઈ જવામાં આવ્યાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 આપણા પૂર્વજો લડાઈમાં માર્યા ગયા અને આપણી સ્ત્રીઓ અને બાળકોને કેદ લઈ જવાયાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 આ કારણે આપણા પિતૃઓ યુદ્ધમાં માર્યા જાય છે. અને આપણા પુત્રો, પુત્રીઓ અને પત્નીઓ બંદીવાન બન્યાં છે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 29:9

Následuj nás:

Reklamy


Reklamy