૨ કાળવૃત્તાંત 29:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 લેવીઓ દાઉદનાં વાજિંત્રો તથા યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 લેવીઓ દાઉદનાં વાજિંત્રો લઈને તથા યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 દાવિદ રાજાએ ઉપયોગમાં લીધેલાં વાજિંત્રો જેવાં એ વાજિંત્રો હતાં. યજ્ઞકારો પણ રણશિંગડાં લઈ ઊભા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ26 લેવીઓ પાસે દાઉદનાં વાજિંત્રો હતા. અને યાજકો પાસે રણશિંગડાં હતા. Viz kapitola |