૨ કાળવૃત્તાંત 29:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી રાજા તથા પ્રજાની આગળ પાપાર્થાર્પણના બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પછી રાજા તથા પ્રજાની આગળ પાપાર્થાર્પણના બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 છેલ્લે, તેઓ રાજા અને અન્ય ઉપાસકો પાસે બકરા લઈ ગયા, અને તેમણે તેમના પર હાથ મૂક્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ23 ત્યારબાદ યાજકો દ્વારા પ્રાયશ્ચિતના બલિના બકરાને રાજાની અને સભાની સમક્ષ લાવવામાં આવ્યા. અને તેમણે તેમના ઉપર હાથ મૂક્યા. Viz kapitola |