૨ કાળવૃત્તાંત 29:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી તેઓએ રાજમહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, “અમે ઈશ્વરનું આખું ઘર, દહનીયાર્પણની વેદી અને તેનાં ઓજારો તથા અર્પેલી રોટલીની મેજ અને તેનાં સર્વ ઓજારો સ્વચ્છ કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પછી તેઓએ મહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, “અમે યહોવાનું આખું મંદિર, પહનીયાર્પણની વેદી, તેના સર્વ પાત્રો સહિત, ને અર્પેલી રોટલીની મેજ તથા તેનાં સર્વ પાત્રો સ્વચ્છ કર્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પછી લેવીઓએ રાજમહેલમાં જઈને હિઝકિયાને આ પ્રમાણે જાણ કરી: “અમે દહનબલિને માટે વેદીનું, પવિત્ર રોટલીની મેજનું અને તેમની સર્વ સાધનસામગ્રી સહિત આખા મંદિરનું શુદ્ધિકરણનું કામ પૂરું કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ18 ત્યારબાદ તેમણે રાજમહેલમાં જઇ રાજા હિઝિક્યાને કહ્યું, “અમે દહનાર્પણ ચઢાવવાની વેદી અને તેને લગતાં સાધનો, તેમજ ધરાવેલી રોટલી મૂકવાના બાજઠ અને તેને લગતાં સાધનો સહિત આખું મંદિર શુદ્ધ કર્યુ છે. Viz kapitola |