૨ કાળવૃત્તાંત 29:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હવે તેઓએ પહેલા મહિનાના પહેલા દિવસે ઘરમાં સ્વચ્છતાનું કામ શરૂ કર્યું. અને તે જ મહિનાને આઠમે દિવસે તેઓ ઈશ્વરના ઘરની પરસાળમાં આવ્યા. તેઓએ આઠ દિવસમાં ઈશ્વરના ઘરને શુદ્ધ કરીને પહેલા મહિનાના સોળમા દિવસે તે કામ પૂરું કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પહેલા માસને પહેલે દિવસે તેઓએ શુદ્ધ કરવાનું કામ શરૂ કર્યું, ને તે જ માસને આઠમે દિવસે તેઓ યહોવાની પરસાળમાં આવ્યા. તેઓએ આઠ દિવસમાં યહોવાના મંદિરને શુદ્ધ કરીને પહેલા માસને સોળમે દિવસે તે [કામ] સમાપ્ત કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પ્રથમ માસને પ્રથમ દિવસે કામ શરૂ થયું અને પ્રભુના મંદિરના પ્રવેશખંડના કામ સહિત બધું કામ આઠમે દિવસે પૂરું કર્યું. પછી તેમણે વધુ આઠ દિવસો સુધી એટલે માસના સોળમા દિવસ સુધી કામ કરી પ્રભુના મંદિરને ભક્તિ માટે તૈયાર કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ17 તેમણે પહેલા મહિનાના પહેલા દિવસે શુદ્ધિનો વિધિ શરૂ કર્યો આઠમે દિવસે તેઓ યહોવાના મંદિરની પરસાળે પહોંચ્યા. ત્યારબાદ આઠ દિવસ સુધી તેમણે મંદિરની શુદ્ધિ કરી અને પહેલા મહિનાના સોળમા દિવસે કામ પૂરું કર્યુ. Viz kapitola |