૨ કાળવૃત્તાંત 28:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પર્વતો પર આવેલા ધર્મસ્થાનોમાં, પર્વત પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે તે બલિદાન ચઢાવતો અને ધૂપ બાળતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે ઉચ્ચસ્થાનોમાં, પર્વતો પર તથા પ્રત્યેક લીલા વૃક્ષો નીચે યજ્ઞ કરતો ને ધૂપ બાળતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેણે પ્રત્યેક ટેકરી પરનાં અને પ્રત્યેક લીલા વૃક્ષ નીચેનાં પૂજાસ્થાનોએ બલિદાન ચઢાવ્યાં અને ધૂપ બાળ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેણે પર્વતો પર આવેલાં ઉચ્ચસ્થાનકોમાં અને પર્વત ઉપરના પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞો કરીને ધૂપ બાળ્યાં. Viz kapitola |